Borewell Subsidy Yojana Gujarat
બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર યોજના / બોરવેલ સબસીડી યોજના રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ તમામ યોજનાનો લાભ મેળવવા માટે એક i-khedut (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે આ પોર્ટલ ઉપર ખેડૂતો માટે અલગ-અલગ વિભાગની જેમ કે ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન વિભાગ તથા ખેડૂતોને લગતી અન્ય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. બોરવેલ સબસીડી યોજના ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી / બાગાયતી કરતા થાય તે માટે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં છે. તેમાંની એક યોજના એટલે કે, બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર યોજના / બોરવેલ સબસીડી યોજના. યોજનાનો હેતુ ગુજરાતના ખેડૂતો બાગાયતી પાકોની ખેતી કરેલ હોય તો તેમાં પિયત માટે બોરવેલ કરવા માટે અથવા પંપ સેટની ખરીદી માટે અથવા વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ. અરજદાર ખેડૂત ખાત