પાલક માતા-પિતા યોજના :- પાલક માતા-પિતા યોજના અંતર્ગત દર મહીને મળશે રૂ. 3,000 ની સહાય પાલક માતા-પિતા યોજના 0 થી 18 વર્ષ સુધીના બાળકો કે જેમના માતા-પિતા હયાત નથી અથવા પિતા મુત્યુ પામેલ હોય અને માતાએ પુનઃ લગ્તેન કરેલ હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ લેતા નજીકના સગા-સબંધી પાલક માતા-પિતાને આ યોજના અંતર્ગત દર મહીને રૂ. 3,000 ની સહાય આપવામાં આવે છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની છે. પાલક માતા-પિતા યોજનાની શરતો અને નિયમો બાળકની ઉંમર 0 થી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. પાલક માતા પિતા ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછી 27,000 અને શહેરી વિસ્તારમાં ઓછામાં ઓછી 36,000 હોવી જોઈએ. બાળક અને પાલક માતા-પિતા નું સયુંકત બેંક ખાતું હોવું જોઈએ. બાળકને સહાયની રકમ મહીને રૂ. 3,000 DBT ના માધ્યમથી સીધાજ સયુક્ત બેંક ખાતામાં જમા કરવામાં આવશે. પાલક માતા-પિતા યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક. બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે. જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા