Electric Sadhan Sahay Yojana

ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના : ઈલેક્ટ્રીક સગડી, ઇન્વર્ટર, ઈલેક્ટ્રીક વોટર પમ્પ, CLF ટ્યુબ ની ખરીદી પર મળશે સહાય યોજનાનો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના ગુજરાત સરકારના મત્સ્ય પાલન વિભાગની યોજના છે. માછીમારીના વ્યસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને માછીમારીના વ્યવસાય માટે ઉપયોગી થાય તે હેતુ થી આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. યોજના અંતર્ગત કેટલી સહાય મળવાપાત્ર થશે 1. બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો ઇન્વર્ટર માટે રુ.8500 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે. ઇલેકટ્રીક સગડી માટે રુ.3000 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે. ઇલેકટ્રીક વોટર પંપ માટે રુ.3000 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે. સી.એલ.એફ ટ્યુબ રુ.500 ની ખરીદ કિંમત અથવા રુ.15000 બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે. 2. એફઆરપી બોટ માટેના સાધનો સોલાર ઇલેકટ્રીક લેન્ટર્ન માટે રુ.3500 અથવા ખરીદ કિંમત બે રકમ માંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર ...